2025 માં પર્સનલ લોન કેવી રીતે મેળવવી? સંપૂર્ણ માર્ગદર્શિકા  Personal Loan Guide Gujarati

આજના જમાનામાં આપણને ઘણીવાર તાકીદે નાણાંની જરૂર પડતી હોય છે – લગ્ન, તાત્કાલિક ખર્ચ, મેડિકલ ઇમર્જન્સી કે પ્રવાસ માટે. આવી પરિસ્થિતિમાં પર્સનલ લોન એક વધુસારો વિકલ્પ બની શકે છે.

પર્સનલ લોન એ એક અનસિક્યુર્ડ લોન છે – એટલે કે તમને કોઈ જાતની માલિકીની સામે ગીરો રાખ્યા વિના બેંક કે નોન-બેંકિંગ નાણાકીય સંસ્થાઓ પાસેથી નાણાં મળે છે.

જરૂરી દસ્તાવેજો  1. ઓળખ પત્ર – આધાર કાર્ડ, પેન કાર્ડ 2. રહેઠાણ પુરાવો – લાઈટ બિલ, રેશન કાર્ડ 3. આવક પુરાવો – સેલેરી સ્લિપ, બેંક સ્ટેટમેન્ટ (6 મહિના) 4. નોકરીના પુરાવા – કંપની લેટરહેડ પર ઓફર લેટર/અપોઈન્ટમેન્ટ લેટર 5. પાસપોર્ટ સાઇઝ ફોટો

ઓનલાઇન પ્રક્રિયા: 1. bank/NBFCની વેબસાઈટ પર જાઓ 2. પર્સનલ લોન વિકલ્પ પસંદ કરો 3. પર્સનલ વિગતો ભરો 4. આવક અને દસ્તાવેજ અપલોડ કરો 5. મંજૂરી માટે વેટ કરો

પર્સનલ લોનના ઉપયોગના ક્ષેત્રો – મેડિકલ ઇમર્જન્સી – લગ્ન ખર્ચ – ટુર / ટ્રાવેલ – ઘરનું રિનોવેશન – એજ્યુકેશન – ડેટ કન્સોલિડેશન

લોન લેતી વખતે ભૂલો ટાળો 1. વ્યાજ દરની સરખામણી કર્યા વિના લોન ન લો 2. છુપાયેલા ચાર્જીસ તપાસો 3. લોન અવધિ લાંબી હશે તો કુલ વ્યાજ વધુ 4. સમયસર EMI ચૂકવવી નહીં ભૂલશો 5. CIBIL સ્કોર સુધારવો અગત્યનું

CIBIL સ્કોરઓછામાં ઓછું 700 (ઉચ્ચ સ્કોર માટે વધુ સારી લોન)

1)  ઉંમર - 21 થી 60 વર્ષ 2) નોકરી -સ્થિર આવક ધરાવતા કર્મચારી/સેલ્ફ-એમ્પ્લોયેડ 3) માસિક - આવકઓછામાં ઓછું ₹15,000–₹25,000

વધુ જાનકારી માટે નીચે ક્લિક કરો