વિદ્યાર્થી લોન અંગે સંપૂર્ણ માર્ગદર્શિકા              અભ્યાસ માટે નાણાં મેળવી                       અભ્યાસ  સાકાર કરો              Student Loan In Gujarati

વિદ્યાર્થી લોન એ એવા નાણાંકીય સહાયક સાધન છે, જે ભારત અથવા વિદેશમાં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીને બેંકો કે નોન-બેંકિંગ નાણાકીય સંસ્થાઓ (NBFCs) દ્વારા આપવામાં આવે છે.

વિદ્યાર્થી લોનના મુખ્ય હેતુઓ – ભારત / વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે – મેડિકલ, એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ વગેરે કોર્સ માટે – શૈક્ષણિક ખર્ચ જેવી કે ફી, હોસ્ટેલ, લાઈબ્રેરી, કોમ્પ્યુટર, પ્રવાસ – વિદેશ જવા માટે વિઝા અને ટિકિટ ખર્ચ

જરૂરી દસ્તાવેજો (Required Documents) 1. વિદ્યાર્થીનો ઓળખ પુરાવો (આધાર, પેન, પાસપોર્ટ) 2. દાખલાતી પત્ર/એડમિશન લેટર 3. કોર્સ ફી સ્ટ્રક્ચર 4. આવક પુરાવો (માતા-પિતાનું ITR, સેલેરી સ્લિપ) 5. હાઇલાઈટેડ માર્કશીટ (10/12/Graduation) 6. પાસપોર્ટ સાઈઝ ફોટો 7. બેંક સ્ટેટમેન્ટ (છેલ્લા 6 મહિના)

EMI ગણતરી અને ચૂકવણી  – અભ્યાસ પૂર્ણ થયા પછી 6-12 મહિના સુધી મોરેટોરિયમ (EMI નહિ) – લોન ચૂકવણી 5-15 વર્ષ સુધીના સમયગાળામાં કરી શકાય – શરુઆતમાં ફક્ત વ્યાજ ચુકવણીનો વિકલ્પ ઉપલબ્ધ

      વિદ્યાર્થી લોન અંગે સંપૂર્ણ માર્ગદર્શિકા           અભ્યાસ માટે નાણાં મેળવી                    અભ્યાસ  સાકાર કરો          Student Loan In Gujarati

ઑનલાઇન (Digital Apply): 1. GujaratiHelp.com લોન પેજ ખોલો 2. અભ્યાસ વિગતો ભરો 3. આવક અને દસ્તાવેજ અપલોડ કરો 4. લોન ઓફિસર સંપર્ક કરશે

ઑફલાઇન: 1. બેંક/NBFCની નિકટની શાખા પર જાઓ 2. અરજી ફોર્મ ભરો 3. તમામ દસ્તાવેજો આપો 4. મૂલ્યાંકન બાદ લોન મંજૂર થશે

શિક્ષણ લોનના લાભો  – નાણાંકીય બોજ વગર અભ્યાસ – ટૅક્સ બચત (Section 80E હેઠળ વ્યાજ પર છૂટ) – વિદેશ અભ્યાસ માટે સહાયક – સરળ ચુકવણી વિકલ્પો – સ્વતંત્રતા સાથે ભવિષ્ય ઘડવા

વધુ જાનકારી માટે નીચે ક્લિક કરો