બિઝનેસ લોન માટે સંપૂર્ણ માર્ગદર્શિકાસફળ વ્યવસાય માટે નાણાં મેળવો Business Loan Guide Gujarati
બિઝનેસ લોન એ એક પ્રકારની નાણાકીય સહાય છે જે નવો વ્યવસાય શરૂ કરવા, હાલના બિઝનેસને વિસ્તૃત કરવા, મશીનો ખરીદવા, વર્કિંગ કેપિટલ માટે કે અન્ય વ્યવસાયિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે બેંક કે NBFCs દ્વારા આપવામાં આવે છે.
1. કોઈ પણ બેંક ની સાઇટ પર લોન પેજ ખોલો 2. તમારા બિઝનેસની વિગતો ભરો 3. આવક સંબંધિત દસ્તાવેજ અપલોડ કરો 4. લોન ઓફિસર સંપર્ક કરશે અને વેરિફિકેશન પછી મંજૂરી મળશે
ઓનલાઇન અરજી
1. નજીકની બેંક/NBFC બ્રાન્ચ પર જાઓ 2. ફોર્મ ભરો અને દસ્તાવેજ આપો 3. લોન અધિકારી દ્વારા મૂલ્યાંકન 4. મંજૂરી પછી ડિસબર્સમેન્ટ
ઓફલાઇન અરજી
બેસ્ટ પ્રેક્ટિસિસ લોન લેવા માટે – વ્યવસાય માટે લોન તો જ લો જ્યારે ઈન્વેસ્ટમેન્ટ પર વળતર ચોક્કસ હોય – EMI આવકનો 40% કરતાં વધુ ન હોવો જોઈએ – વિવિધ બેંકોના વ્યાજ દરો સરખાવો – ડિફોલ્ટ કે મોડી ચૂકવણી ટાળો (CIBIL ઘટે) – દસ્તાવેજો પહેલાં થી તૈયાર રાખો
સરકારી યોજનાઓ 1. Mudra Loan – નવી સ્ટાર્ટઅપ માટે ₹10 લાખ સુધી 2. PMEGP – નાનાં ઉદ્યોગોને સહાય 3. Stand-Up India Scheme – મહિલાઓ અને SC/ST માટે ખાસ 4. CGTMSE – ગેરંટી વગર લોન 5. SIDBI Assistance – નાના ઉદ્યોગો માટે ફાઇનાન્સ