વિદ્યાર્થી લોન અંગે સંપૂર્ણ માર્ગદર્શિકા
અભ્યાસ માટે નાણાં મેળવી
અભ્યાસ સાકાર કરો
Student Loan In Gujarati
વિદ્યાર્થી લોન એ એવા નાણાંકીય સહાયક સાધન છે, જે ભારત અથવા વિદેશમાં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીને બેંકો કે નોન-બેંકિંગ નાણાકીય સંસ્થાઓ (NBFCs) દ્વારા આપવામાં આવે છે.
વિદ્યાર્થી લોનના મુખ્ય હેતુઓ– ભારત / વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે– મેડિકલ, એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ વગેરે કોર્સ માટે– શૈક્ષણિક ખર્ચ જેવી કે ફી, હોસ્ટેલ, લાઈબ્રેરી, કોમ્પ્યુટર, પ્રવાસ– વિદેશ જવા માટે વિઝા અને ટિકિટ ખર્ચ
EMI ગણતરી અને ચૂકવણી – અભ્યાસ પૂર્ણ થયા પછી 6-12 મહિના સુધી મોરેટોરિયમ (EMI નહિ)– લોન ચૂકવણી 5-15 વર્ષ સુધીના સમયગાળામાં કરી શકાય– શરુઆતમાં ફક્ત વ્યાજ ચુકવણીનો વિકલ્પ ઉપલબ્ધ
વિદ્યાર્થી લોન અંગે સંપૂર્ણ માર્ગદર્શિકા
અભ્યાસ માટે નાણાં મેળવી
અભ્યાસ સાકાર કરો
Student Loan In Gujarati